25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દક્ષિણ આફ્રિકાનું વિરાટફૂલ : જાયન્ટ પ્રોટી.

દક્ષિણ આફ્રિકાની ક્રિક્ટ ટીમ પ્રોટીઝના હૂલામણા નામે પણ ઓળખાય છે.આ પ્રોટીઝ એટલે દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રીય ફૂલ પ્રોટી. સૂર્યમુખીના કુળના પ્રોટી ઘણી જાતના થાય છે. આ ફૂલ લગભગ એક ફૂટ વ્યાસનું હોય છે. બારેમાસ ઊગે છે. ૪ થી પાંચ ફૂટ ઊંચા છોડ ઉપર થાય છે. સફેદથી માંડીને ગુલાબી રંગના પ્રોટી જોવ

આ પ્રોટીઝ એટલે દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રીય ફૂલ પ્રોટી.
દક્ષિણ આફ્રિકાની ક્રિક્ટ ટીમ પ્રોટીઝના હૂલામણા નામે પણ ઓળખાય છે.આ પ્રોટીઝ એટલે દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રીય ફૂલ પ્રોટી. સૂર્યમુખીના કુળના પ્રોટી ઘણી જાતના થાય છે. આ ફૂલ લગભગ એક ફૂટ વ્યાસનું હોય છે. બારેમાસ ઊગે છે. ૪ થી પાંચ ફૂટ ઊંચા છોડ ઉપર થાય છે. સફેદથી માંડીને ગુલાબી રંગના પ્રોટી જોવા મળે છે. તેના કદ અને સુંદરતા માટે વિશ્વપ્રસિધ્ધ છે.

તેનું નામ ગ્રીક દેવતા પ્રોટસ ઉપરથી પડયું છે. આ કૂલ સાતથી આઠ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પેદા થયાનું મનાય છે. લગભગ ૨૦ દેશોમાં તેની ખેતી થાય છે. ગુલદસ્તાની શોભા વધારે છે. ફ્લાવરવાઝમાં તે છ દિવસ તાજું રહે છે.
 



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments