25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના ૨ શંકાસ્પદ કેસ નોંધાયા...

જયારે ગુજરાતમાં કોરોનાનો ખૌફ વધી ૨હ્યો છે ત્યારે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા પણ વધવા લાગી છે. આજે સુરેન્દ્રનગર માં બે શંકાસ્પદ કોરોનાના કેસ તપાસવામાં આવ્યા છે.પાટડી ગામના ૬૦ વર્ષના વૃધ્ધ સહિત બે શખ્સો મકકા-મદીના ગયા હતા અને ગઈકાલેજ  અમદાવાદ એ૨પોર્ટ પ૨ પહોંચ્યા હતા. એ વખતે એરપોર્ટ પર 

જયારે ગુજરાતમાં કોરોનાનો ખૌફ વધી ૨હ્યો છે ત્યારે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા પણ વધવા લાગી છે. આજે સુરેન્દ્રનગર માં બે શંકાસ્પદ કોરોનાના કેસ તપાસવામાં આવ્યા છે.

પાટડી ગામના ૬૦ વર્ષના વૃધ્ધ સહિત બે શખ્સો મકકા-મદીના ગયા હતા અને ગઈકાલેજ  અમદાવાદ એ૨પોર્ટ પ૨ પહોંચ્યા હતા. 

એ વખતે એરપોર્ટ પર સ્ક્રીનીંગ દ૨મ્યાન શંકાસ્પદ જાણ થઇ હતી, તેના પગલે તેઓને હોસ્પિટલમાં મોકલીને બ્લડ સૅમ્પલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવા મોકલેલ છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments