25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશમાં અનલોક-3 ની ગાઈડલાઈન જાહેર, ૧ ઓગસ્ટથી નાઈટ કરફ્યુ હટાવી દેવાશે

દેશમાં અનલોક-૩ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં રાત્રી દરમિયાન કરફ્યુ હટાવવામાં આવ્યું છે.અને સાથે જીમ પણ 5 ઓગસ્ટથી ચાલું થશે.અને યોગ સેન્ટર પણ ચાલુ કરવામાં આવશે.15 ઓગસ્ત ની ઉજવણી નિયમો સાથે કરી શકાશે .ધાર્મિક,સામાજિક,રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવતસ્વિમિંગ પુલ,સિનેમા હોલ તેમજ મેટ્

દેશમાં અનલોક-૩ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં રાત્રી દરમિયાન કરફ્યુ હટાવવામાં આવ્યું છે.અને સાથે જીમ પણ 5 ઓગસ્ટથી ચાલું થશે.અને યોગ સેન્ટર પણ ચાલુ કરવામાં આવશે.15 ઓગસ્ત ની ઉજવણી નિયમો સાથે કરી શકાશે .

  • ધાર્મિક,સામાજિક,રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત

  • સ્વિમિંગ પુલ,સિનેમા હોલ તેમજ મેટ્રોરેલ બંધ રહેશે

  • દેશમાં શાળા અને કોલેજો 31 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments