25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઉર્વશી રતોલાએ ફોલોઅર્સના મામલે રણવીર સિંહને પાછળ મુકી દીધો.

ઉર્વશી રતોલા સામાન્ય રીતે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુક માટે ચર્ચામાં હોય છે. તે પોતાના હોટ એન્ડ બોલ્ડ લુકથી સોશિયલ મીડિયાના પોતાના ફેન્સને ઘાયલ કરતી રહે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોની સંખ્યા બાબતે રણવીર સિંહને પાછળ ધકેલી દીધો છે. રિપોર્ટના અનુસાર, કિલર સ્માઇલ માટે જાણીતી

ઉર્વશી રતોલા , મનોરંજક , રણવીર સિંહ, ઇન્સ્ટાગ્રામ , ગ્લેમરસ લુક
ઇન્સ્ટાગ્રામ પર તે એશિયાની સૌથી વધુ ફોલો થનારી યંગેસ્ટ વૂમન્સની લિસ્ટમાં આવી ચુકી છે.

ઉર્વશી રતોલા સામાન્ય રીતે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુક માટે ચર્ચામાં હોય છે. તે પોતાના હોટ એન્ડ બોલ્ડ લુકથી સોશિયલ મીડિયાના પોતાના ફેન્સને ઘાયલ કરતી રહે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોની સંખ્યા બાબતે રણવીર સિંહને પાછળ ધકેલી દીધો છે. 


રિપોર્ટના અનુસાર, કિલર સ્માઇલ માટે જાણીતી ઉર્વશી રતોલાના ઇન્સ્ટાગ્રામ પર ૩૯.૯ મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર તે એશિયાની સૌથી વધુ ફોલો થનારી યંગેસ્ટ વૂમન્સની લિસ્ટમાં આવી ચુકી છે. 


ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહના ઇન્સ્ટાગ્રામ પર ૩૪. ૮ મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઉર્વશી પોતાની કાતિલ અદાઓ અને મનોરંજક વીડિયોઝ દ્વારા પ્રશંસકોને પોતાના તરફ આકર્ષી રહી છે. છેલ્લા ચાર મહિનામાં જ ઉર્વશીના ચાર મિલિયન્સ ફોલોઅર્સ વધી ગયા છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments