ડિપ્રેશનની શરીરના આ 7 ભાગોને અસર...
કમજોર આંખોઃ 2010માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ડિપ્રેશનની બીમારી આંખોના તેજને ખરાબ અસર કરે છે
પેટમાં દુખાવો: હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચના અનુસાર, પેટમાં દુખાવો, સોજો અને ઉબકા માનસિક કમજોરીનાં લક્ષણો હોઈ શકે છે.
માથામાં દુખાવોઃ ડિપ્રેશનનાં ઘણાં લક્ષણોમાંથી એક છે માથાનો દુખાવો. જો કે, ઉદાસીનતા, ચીડિયાપણું અને થાક જેવાં લક્ષણો પણ મુખ્ય છે.
શરીરમાં દુખાવોઃ 2018માં સાઈકિયાટ્રિક ટાઈમ્સમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ડિપ્રેશનનો પીઠ અને શારીરિક પીડા સાથે સીધો અને ઊંડો સંબંધ છે.
થાક: બોસ્ટનની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ડિપ્રેશનથી શરીરમાં થાક લાગે છે. તે તેનું મુખ્ય લક્ષણ છે.
દુઃખી થવુંઃ જનરલ ઓફ ન્યુરોલોજિકલ સાયન્સના 2015ના રિપોર્ટ અનુસાર, ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ જલ્દી દુઃખી થઈ જાય છે.
ખરાબ પાચનઃ 2011માં પ્રકાશિત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એન્ડ હિપેટોલોજી ફ્રોમ બેડ ટૂ બેન્ચના રિસર્ચ અનુસાર, ડિપ્રેશન અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પેઇનનો સંબંધ છે.
જયપુરના ફિટનેસ એક્સપર્ટ જણાવી રહ્યા છે, ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ક્ઝાઈટીને દૂર કરવા માટે 5 સરળ આસનો વિશે..