બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 3નાં મોત

વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડીંગ થઈ ધારાશાયી. આ બિલ્ડીંગ પડતાં કામ કરતા મજુર અને બાળકો બિલ્ડીંગના કાટમાળની નીચે ફસાયા.

  • વડોદરામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી
  • વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં બિલ્ડીંગ પડી
  • કાટમાળ તળે 4 મજુર દટાતા 3નું મોત એકને હોસ્પિટલમાં ખેસાડાયા
  • ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો



વડોદરા પોલીસ અને ફાયદ વિભાગ દ્વારા કાટમાળ તળે દબાયેલા મજુરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા ંઆવ્યું છે. - જેસીબી મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ધટનામાં ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિ. ખસેડાયા.


બિલ્ડીંગ પડતાં અનેક વાહનોનો ખુરદો વળી ગયો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા  ઇમારત નમી પડી હોવાં છતાં નજરઅંદાજ કરાઇ છે જેથી  બિલ્ડરની બેદરકારી સામે આક્રોશ છે