WhatsApp પર બ્લોક કર્યા હોય તેને મેસેજ મોકલવાની અનોખી ટ્રેિક
આ રીતે કરો મેસેજ તમે બ્લોક કરેલને મેસેજ
- WhatsApp પર બ્લોક કરનાર યૂઝરને મેસેજ મોકલવા માટે તમારે તમારા અને સામેવાળા કોમન ફ્રેન્ડ અથવા પરિવારના સભ્યોની સહાયતા લેવી પડશે.
- તમારે તમારા કોમન મિત્ર અથવા પરિવારના સભ્યોથી એક WhatsApp ગૃપ બનાવવા માટે કહેવુ પડશે, જેમાં તે ખુદની સાથે બીજા યૂઝર્સને પણ એડ કરશે. જેમણે તમને બ્લોક કર્યા છે.
- ત્યારબાદ તમારો કોમન મિત્ર અથવા પરિવારનો સભ્ય ગૃપને છોડી દેશે. હવે આ ગૃપમાં તમે અને તે યૂઝર રહી જશે જેણે તમને બ્લોક કર્યો છે.
- હવે તમે આ ગૃપમાં મેસેજ મોકલી બ્લોક કરનાર મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે વાત કરી શકશો.