બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તુલસીના છોડ વિતરણ કાર્યક્રમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી : શ્રી વિજયભાઈ રૂપાણી

વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં પાંચ લાખ તુલસી છોડ વિતરણનો અભિનવ પ્રયોગ. કોરોનાની કોઈ દવા નથી શોધાઈ ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશે. 

કોરોના સંક્રમણની સ્થિતીમાં વિશ્વ પર્યાવરણ દિવસે તુલસી રોપા વિતરણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ કોરોના કાળમાં રાજ્યનો દરેક નાગરિક કોરોના વોરિયર બને. તુલસીના રોપા ઘરે-ઘરે વાવવા તથા તુલસી પાન-રસના સેવનથી રોગપ્રતિકારક શકિત વધારવા મુખ્યમંત્રીશ્રીની અપીલ