બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.



મળતી વિગતો મુજબ અમદાવાદના શાહ આલમ વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ, મેગેઝિન, વાહન સહિત કુલ 76,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કર્યા બાદ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.