This browser does not support the video element.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પબજી રમી રહેલા યુવાન પર છરા વડે હુમલો, સમગ્ર ઘટના CCTV માં કેદ, જુઓ વીડિયો...
અમદાવાદ ના ખોખરા સકઁલ પર ના રાધે મોલ ની ઘટના..
અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો હતો તે સમયે બે અજાણ્યા યુવકો એ આવી ને છરા ના ઘા ઝીંકી ફરાર.
ઇજાગ્રસ્તને ગંભીર હાલત મા એલ જી હોસ્પિટલ ખસેડાયો
સમગઁ ઘટના CCTV મા થઈ કેદ
પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો
૨૪ કલાક મા શહેર ના પુવઁ વિસ્તાર મા કોઈપણ જાત ના કાયદા નો ડર રાખ્યા વગર આરોપી ઓ એ અંજામ આપ્યા જીવલેણ હુમલા ના બીજા બનાવ ને અને થઈ ગયા ફરાર