બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અક્ષય કુમારે "Bell Bottom" ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યાની કરી જાહેરાત, ક્યારે આવશે જાણો


અક્ષય કુમારે પોતાની ફિલ્મ બેલબૉટમનું શૂટ કોરોના વાયરસ પેન્ડેમિક દરમિયાન પૂરું કરી લીધું છે. ફિલ્મના નવા પોસ્ટર સાથે અક્ષયે આની જાહેરાત કરી છે



અક્ષય કુમારે આની ક્રેડિટ પોતાની ટીમને આપી છે, જેને કારણે કારણે ફિલ્મ સમયસર પૂરી થઈ શકી. જણાવવાનું કે બેલબૉટમનું શૂટ અક્ષયે ઑગસ્ટમાં જ શરૂ કરી દીધું હતું.



બેલબૉટમ એસીના દાયકામાં સેટ થયેલી એક સ્પાઇ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. અક્ષય જાસૂસના રોલમાં જોવા મળશે. આ પાત્ર માટે અક્ષય 80ના દાયકાના લૂક અને ગેટઅપમાં દેખાશે. આ વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે અક્ષય કુમારની ફિલ્મોનું શેડ્યૂલ બગડી ગયું છે. 2020માં અક્ષયની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઈ