25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે AIIMSમાં દાખલ થયા, થઈ છે આ તકલીફ...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી છે. મોડી રાત્રે, તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડો રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળ તેની પરિસ્થિતિનું નિર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી છે. મોડી રાત્રે, તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડો રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળ તેની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે


એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને જૂના પ્રાઇવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ એક ટીમ તેમની દેખરેખ રાખી રહ્યા છે.તેમને હળવો તાવ હતો. આ પછી જ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments