બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણો કયા કયા દિવસો છે...

મિત્રો ઓક્‍ટોબરથી સામાન્‍ય રીતે તહેવારની સીઝન શરૂ થતી હોવાનું કહેવાય છે. આ મહિને દ્યણી રજાઓ આવવાની છે જેથી બેન્‍કો પણ બંધ રહેશે. આથી સલાહ છે કે તમારા બેન્‍કના દરેક જરૂરી કામ પતાવી દેજો કારણ કે આવતા મહિને બેન્‍ક ખાસા દિવસ બંધ રહેવાની છે

આવતા મહિને ગેઝેટ, સ્‍થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્‍કોમાં લગભગ ૧૫ દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્‍યવસ્‍થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્‍કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્‍કેલીઓનો સામનો ન કરવો પડે

આવતા મહિનાના આ દિવસે બેંકમાં રજા છે
● ૦૨ ઓક્‍ટોમ્‍બર શુક્રવારે મહાત્‍મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા
● ૦૪ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા* ૦૮ ઓક્‍ટોમ્‍બર ગુરુવારે સ્‍થાનિક રજા
● ૧૦ ઓક્‍ટોમ્‍બર શનિવાર બીજા શનિવારની રજા
● ૧૧ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા
● ૧૭ ઓક્‍ટોમ્‍બર શનિવાર સ્‍થાનિક રજા
● ૧૮ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા* ૨૩ ઓક્‍ટોમ્‍બર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્‍થાનિક રજા
● ૨૪ ઓક્‍ટોમ્‍બર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્‍થાનિક રજા
● ૨૫ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા
● ૨૬ ઓક્‍ટોમ્‍બર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્‍સેશન ડે ગેઝેટેડ રજા
● ૨૯ ઓક્‍ટોમ્‍બર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્‍મદ) સ્‍થાનિક રજા
● ૩૦ ઓક્‍ટોમ્‍બર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
● ૩૧ ઓક્‍ટોમ્‍બર શનિવાર, મહર્ષિ વાલ્‍મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્‍થાનિક રજાની જન્‍મજયંતિ