બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બેવડી ઋતુમાં મચ્છરથી સાવધાન.

કોરોનાના ભય વચ્ચે વધુ એક સાવચેતી રાખવી પડશે.ઋતુમાં બદલાવ આવી રહ્યો હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેશ વધી રહ્યા છે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ સહિત મલેરિયાના સતત વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે..


મચ્છર જન્ય રોગ માથુ ઉચકી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં ડેન્ગ્યૂના 235, ચિકનગુનિયાના 142, મલેરિયાના 400 થી વધુ કેસ નોંધાયા છે સાથે સ્વાઇન ફ્લૂના પણ 25 દર્દીઓ નોંધાયા છે..આવા દર્દીઓએ ઇમ્યુનિટી ઘટી જતી હોવાથી સાવધાની રાખવી જરુરી છે..


કેવા હોય છે આ રોગના લક્ષણો?