બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને મોટા સમાચાર

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા ગઈકાલે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા
- 101 દિવસ હોસ્પિટલમાં રહી લીધી સારવાર અને મળ્યું નવજીવન
- કોરોના થતા 101માં 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા

ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

ભરતસિંહ લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ એકદમ સ્વસ્થ છે. પેટાચૂંટણી જાહેર થતા રાજીવ સાતવ ગુજરાતમાં છે અને હોસ્પિટલ જઈ ભરતસિંહના ખબર અંતર પુછ્યા હતા.