25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોના સામે 101 દિવસ લડત આપનાર ભરતસિંહ સોલંકીએ લોકોને શું આપી સલાહ..

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા આજે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા- 101 દિવસ હોસ્પિટલમાં રહી લીધી સારવાર અને મળ્યું નવજીવન- કોરોના થતા 101માં 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતાકોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસની સારવાર બાદ સિમ્સ હોસ્પિટલ

માસ્ક પહેરો અને સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવો, વાયરસ ક્યારે જશે તે નક્કી નહીં
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા આજે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
- 101 દિવસ હોસ્પિટલમાં રહી લીધી સારવાર અને મળ્યું નવજીવન
- કોરોના થતા 101માં 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસની સારવાર બાદ સિમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

એશિયામાં સૌથી વધુ સમય સુધી કોરોના સારવારમાં રહ્યા. તેઓને  51 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

કોરોના સામે 101 દિવસ લડત આપી સ્વસ્થ થયેલા ભરતસિંહ સોલંકીએ લોકોને આપી સલાહ

મારી પ્રાર્થના છે જે માસ્ક નથી પહેરતા એમને કે ઑવરકોન્ફિડન્સમાં ના રહો. મને એમ હતું કે મારી રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે મને શું થાય પણ વાયરસ ખૂબ ગંભીર છે જેને મને અંદરથી તોડી નાખ્યો. તમામને વિનંતી છે કે માસ્ક પહેરો અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવો 🙏🏻. 



આ સાથે જ ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરી તમામ શુભ ચિંતકો અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.



 



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments