25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બિગ બોસને પરચો આપશે "રાધે મા"

રિયાલિટી શો બિગ બોસ 14 ની આ સીઝનની પહેલી ઝલક શેર કરી દીધી છે. આ વખતે ખુદને દેવી માનો અવતાર ગણાવનારા રાધે માની એન્ટ્રી થવાની છે. ખબર મુજબ તો રાધે મા આ વર્ષની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે.એક વેબસાઈટ પ્રમાણે રાધે મા ઉર્ફ સુખવિન્દર કૌરને શોમાં આવવા માટે દર અઠવાડિયે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આટલી

રિયાલિટી શો બિગ બોસ 14 ની આ સીઝનની પહેલી ઝલક શેર કરી દીધી છે. આ વખતે ખુદને દેવી માનો અવતાર ગણાવનારા રાધે માની એન્ટ્રી થવાની છે. ખબર મુજબ તો રાધે મા આ વર્ષની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે.એક વેબસાઈટ પ્રમાણે રાધે મા ઉર્ફ સુખવિન્દર કૌરને શોમાં આવવા માટે દર અઠવાડિયે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. 


આટલી વધુ ફી સાથે રાધે મા આ સીઝનના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ છે. સમાચાર એવા પણ છે કે રાધે મા બિગ બોસના ઘરમાં માત્ર એક જ અઠવાડિયું રહેશે.


કોણ છે "રાધે માં"?

રાધે મા એટલે સુખવિન્દર કૌર, જે ગુરદાસપુર જિલ્લામાં જન્મી હતી. નાની ઉંમરે જ ભક્તિ માર્ગે નીકળી પડેલી સુખવિન્દરને રાધે મા નામથી ઓળખ મળી. વિચિત્ર કપડાં, બોલ-ચાલ અને અલગ જ પ્રકારે મુશ્કેલીઓનું સમાધાન કાઢવા માટે તે ઘણા ફેમસ થયા. તેઓ તેમના ફેન્સને આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ પણ બોલે છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments