સોરઠના સિંહ સરીખા કર્મનિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ નારસિંહ પઢિયારની ૩જી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે રક્તદાનકેમ્પનું આયોજન કરાયું
આજરોજ સોરઠના સિંહ સરીખા કર્મનિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ નારસિંહ પઢિયાર ની ૩જી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે રેડક્રોસ હોલ જૂનાગઢ ખાતે રક્તદાન કેમ્પ તથા નિશુલ્ક આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં દીપ પ્રાગટ્ય પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુ શ્રી શેરનાથબાપુ અંબાજી ના મહંત શ્રી તનસુખગીરીબાપુ ભાજપના સંગઠનના પ્રભારી મંત્રી શ્રી ચન્દ્રશેખર ભાઈ દવે મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશીયા ભાજપના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા મહામંત્રી શ્રી સંજયભાઈ મણવર તેમજ શહેરના આગેવાનો ડોક્ટર શ્રી ડી.પી ચીખલીયા સાહેબ શ્રી કરસનભાઈ ધડૂક જી.પી કાઠી સાહેબ પ્રદિપભાઇ ખીમાણી નાથાભાઈ મોરી નિરવભાઈ પુરોહિત ચંદ્રેશભાઇ હેરમાં નટુભાઈ પટોળીયા કાળુભાઈ સુખવાણી પ્રફુલભાઈ ત્રિવેદી ભરતભાઈ ગાજીપરા સંજયભાઈ કોરડીયા આરતીબેન જોશી રામભાઈ કટારા જીવાભાઇ સોલંકી પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન નિરવભાઈ પુરોહિત ભાવનાબેન હિરપરા જેઠાભાઈ ઓડેદરા ખમીરભાઇ પી.પી.પરમાર અમૃતભાઇ દેસાઈ ગીતાબેન મહેતા જ્યોતિબેન વાડોલીયા પલ્લવીબેન ઠાકર ધર્મેશભાઈ પોસીયા ચંદ્રિકાબેન રાખસીયા તેમજ સંઘના શ્રી કિશોરભાઈ ડાંગર અને હરસુખભાઈ પટેલ કમલભાઈ રાવલ માર્કંડભાઈ જોશી, શ્રી માધાભાઇ ઠકરાર બુધેશ ભાઈ નિર્મળ, ધ્રુવભાઈ આચાર્ય ડોક્ટર પિયુષ પંડ્યા ભારતભાઈ મજમુદાર રસિકભાઈ પાચપાણી મોહનભાઇ પરમાર વિપુલભાઈ પરમાર સહિતના અનેક અગ્રણીઓએ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ મોટી સંખ્યામાં રક્તદાતા ઓ રક્તદાન કરીને સ્વર્ગસ્થ નારસિંહભાઇ પઢીયાર ને ભાવાંજલિ અર્પી હતી અને ૨૫૦ કરતાં વધુ લોકોએ નિશુલ્ક આર્યુવેદ નિદાન કેમ્પ નો લાભ લઇને દવાઓ મેળવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના અધિકારી શ્રી મહેશભાઈ વારા સાહેબ તેમજ તેમની ટીમ અને સૌનો પઢિયાર પરિવાર એ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમની શરૂઆતમાં આયુર્વેદ અધિકારીશ્રી અને એમના ડોક્ટરનું સાલ પહેરાવીને કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઇ અને સંતો દ્વારા તેમજ મહેન્દ્રભાઈ મશરૂ નો આ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યો સૌ રક્તદાતાઓ અને આ કેમ્પ આર્યુવેદ કેમ્પનો લાભ લેનાર સૌનો પરિવારે આ તકે આભાર માન્યો હતો