બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

LPG સિલિન્ડર બુક કરાવવા પર 500 રૂપિયાનું કેશબેક

Paytmતેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લાવી છે. હવે પેટીએમથી LPG સિલિન્ડર બુક કરાવવા પર તમને 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. એટલે કે પેટીએમથી તમને 694 રૂપિયાનો LPG સિલિન્ડર માત્ર 194 રૂપિયામાં મળશે.

કેવી રીતે ઓફરનો લાભ ઉઠાવવો
  • Paytm એપ ડાઉનલોડ કરવી પડશે.
  • ત્યારબાદ એપના હોમ પેજ પર Show more ઓપ્શન પર ટેપ કરવું
  • Recharge and Pay Billsને સિલેક્ટ કરવું
  • Book a Cylinder આઈકન પર ટેપ કરવું
  • તમારા ગેસ પ્રોવાઈડરની પસંદગી કરવાની રહેશે.
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરવો
  • ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરવું 

નોંધ : ઓફરનો લાભ લેવામાટે પ્રોમોકોડ નાખવો જરૂરી છે.ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી

ઓનલાઈન Paytmતેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લાવી છે. હવે પેટીએમથી LPG સિલિન્ડર બુક કરાવવા પર તમને 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે.