બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કદમ નર્સરી કાફેમાં તમારી ઓણમ સદ્યાની ઉજવણી કરો

બહુસાંસ્કૃતિક અમદાવાદીઓ અને નિવાસી મલયાલીઓ ઓણમ ઉજવવા આતુર છે તેઓ હવે એક અદ્ભુત નવું સરનામું ધરાવે છે.


 અમદાવાદમાં બોપલ ખાતે કદમ નર્સરી અને કાફે એ ઓથેન્ટિક કેરાલીયન ફૂડ પર મિત્રો અને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માટે આ ઓણમ પર જવા માટે એક સરસ અને આનંદદાયક સ્થળ છે.




કદમ નર્સરી અને કાફે આ વર્ષે ઓણમ પર સદ્ય તહેવારનું આયોજન કરી રહ્યું છે.


 ગુજરાતી બોલતા મલયાલી દ્વારા છોડ અને પુસ્તકો વચ્ચે કપાના અનોખા ખ્યાલ તરીકે શરૂ કરાયેલ કદમ કાફે શાકાહારી ભોજન, ચા, કોફી અને હોમમેઇડ નાસ્તો પીરસે છે.