બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

''વન એરેન્જડ મેરેજ મર્ડર'' ચેતન ભગતના નવા પુસ્તકનું કવર પેજ રીલિઝ...

ચેતન ભગત ભારતના એક પ્રખ્યાત નવલકથાકાર છે. તેમના નવા પુસ્તક ''વન એરેન્જડ મેરેજ મર્ડર'' નું કવર પેજ તેમણે સોશ્યલ મીડિયા પર રિલીઝ કર્યું હતું. આ પુસ્તક કેશવ અને સૌરભ બે ડિટેક્ટીવ મિત્રોની વાર્તા છે , જે 28 સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ રિલીઝ થશે.
ચેતન ભગતના આ પૂર્વે ના પુસ્તકને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા હતા. શું ચેતન ભગતનું આ પુસ્તક ફરી પાછો વાચકોને ગમશે કે નહીં?