બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગાંધીનગર ખાતે મળનારી કેબિનેટ બેઠકમાં કરશે આ મહત્વની જાહેરાત

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક જે ખુબ જ મહત્વની છે જેમાં આજે મહત્વના નિર્ણયની જાહેરાત કરાશે


આ બેઠકમાં ઘણા જ મહત્વના મુદ્દે ચર્ચા કરવામા આવી શકે છે. જેમાં ખાસ કરીને સ્કુલ ફીના મુદ્દે સરકાર તેનો અંતિમ ફેંસલો જણાવશે. તો આ ઉપરાંત અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે.

સરકાર દ્વારા સ્કુલ ફી મુદ્દે આજે કરશે મોટી જાહેરાત. વાલીઓ દ્વારા ગઈકાલે રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને સરકાર ફી મુદ્દે કરશે નિર્ણય. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કેબિનેટ બસ્થક બાદ કરશે પ્રેસ કોંફરન્સ