બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાત પર નવો ખતરો! કોરોના વચ્ચે કોંગો ફિવર ફેલાવાની આશંકા, આ તાવની પણ નથી કોઈ વેક્સીન..

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓમાં કોંગો ફિરવના ફેલાવવાને લઈને લોકોમાં દહેશત છે. ત્યારબાદ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરાયું છે.

દેશમાં અત્યારે દરેક જગ્યાએ લોકો કોરોના વાયરસની (coronavirus) મહામારી સામે લડી રહ્યા છે. બીજી તરફ હજી સુધી કોરોના વાયરસની કોઈ નક્કર વેક્સીન પણ બની નથી એટલે લોકોમાં કોરોનાના પગલે વધારે ભયનો માહોલ છે. આવી સ્થિતિ વચ્ચે હવે કોંગો ફિવરને (Congo fever) લઈને એલર્ટના પગલે લોકોમાં ડરનો માહોલ છે. આજતકમાં છપાયેલા સમાચાર પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓમાં કોંગો ફિરવના ફેલાવવાને લઈને લોકોમાં દહેશત છે. ત્યારબાદ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. 

કોંગો ફિવરનું આંખુ નામ રાઈમિયન કોંગો હેમોરેજિક ફિવર (CCFF) છે. માણસો માટે ઘાતર રાઈમિયન કોંગો હેમરેજ ફિવર પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે.