25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

તો...કપિલ સિબ્બલ તેમજ ગુલામ નબી આઝાદ કોંગ્રેસ માંથી આપશે રાજીનામુ??? જાણો મુખ્ય કારણ...

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે CWCની બેઠકમાં રાહુલ ગાંધીના એક કથિત નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે છેલ્લા 30 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક પણ નિવેદન પણ નથી આપ્યું, તેમ છતા પણ અમે ભાજપ સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે.કપિલ સિબ્બલે વકીલ તરીકે પàª

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે CWCની બેઠકમાં રાહુલ ગાંધીના એક કથિત નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે છેલ્લા 30 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક પણ નિવેદન પણ નથી આપ્યું, તેમ છતા પણ અમે ભાજપ સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે.


કપિલ સિબ્બલે વકીલ તરીકે પણ પણ કોંગ્રેસની સેવા કર્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીનું કહેવું છે કે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે સાઠગાંઠ કરી રહ્યા છીએ. રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કેસ લડીને સફળતા અપાવી. મણિપુરમાં ભાજપની વિરુદ્ધમાં સમગ્ર તાકાથી પાર્ટીનો બચાવ કર્યો હતો. છેલ્લા 30 વર્ષોમાં ભાજપની તરફેણમાં મેં એક પણ નિવેદન નથી આપ્યું. તેમ છતા પણ અમારા પર ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.





પ્રાપ્ય માહિતી અનુસાર પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે પણ રાહુલ ગાંધીના આરોપ બાદ રાજીનામું આપી દેવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પણ રાહુલ ગાંધીની ભાજપ સાથેની સાંઠગાંઠ વાળી વાત પર નારાજગી વ્યક્ત કરતા બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી મારી ભાજપ સાથેની સાંઠગાંઠની વાત સાબિત કરી આપે તો હું પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દઉં.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments