બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1034 નવા કેસ નોંધાયા, સુરતમાં 200 ને પાર...

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1034 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં  238 કેસ અને અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 67,811 થયો જેમાંથી અત્યારે 14,905 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2584 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મૃત્યુ થયેલ છે.

રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે.જેમાં આજે રાજ્યમાં કુલ 24,569 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે રાજ્યના વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિન 377.98 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામેં છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં 1034 દર્દી નોંધાયેલ છે.આજ રોજ 917 દર્દી સાજા થઈને ઘરે ગયેલ છે.