બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

CM રૂપાણી, Dy.CM નીતિન પટેલ અને ગૃહમંત્રીને મળનાર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...

CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થશે. સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.


અમદાવાદની સ્થિતિ પર CM રૂપાણીની ખેડાવાલા સહિત કોંગ્રેસના 3 MLA સાથે મિટિંગ, Dy.CM અને ગૃહમંત્રી જોડાયા..


અમદાવાદ. જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ બેઠક કરી હતી. ખેડાવાલાને કોરોના થતા હવે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, MLA ગ્યાસુદ્દીન શેખ અને MLA શૈલેષ પરમારને સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.


આ ઉપરાંત ઇમરાન ખેડવાલએ રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ સાથે પણ કરી હતી મુલાકાત. તેમજ તેમના ઘરના સભ્યો નું થશે ટેસ્ટિંગ.. ધારાસભ્ય 14 દિવસ દરમિયાન કોને કોને મળ્યા હતા તે અંગે પણ તપાસ શરૂ