બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને લોકપ્રિય નેતા, આ ઉંમરમાં પણ નૌ જવાન જેવો ઉત્સાહ...

ગુજરાતના બહુચર્ચિત અને હંમેશા લોકો માટે અવાજ ઉઠાવનાર શંકરસિંહ વાઘેલા, જે થોડા દિવસો પહેલા કોરોનાને માત આપીને બહાર આવ્યા છે, જેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે, અને તમને જોઈને આશ્ચર્ય થશે કે આ ઉંમરમાં પણ બાપુનો એજ જોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે.



જો કે આજકાલ મોટાભાગના યુવાનો મોબાઈલમાં જીવે છે, તેઓને બાહરી પ્રવૃત્તિઓ પસંદ નથી પણ તેઓ સ્વાસ્થ્ય માટે ચોક્કસ કરે છે જ્યારે યુવાનો આ તસવીરો જોશે, ત્યારે તેમને ખ્યાલ આવશે.  કારણ કે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.



ઉલ્લેખનીય છે કે શંકરસિંહ બાપુની ઉંમર 80 વર્ષ થઈ ચૂકી છે અને થોડા સમય અગાઉજ તેઓ કોરોનાને મ્હાત આપીને એકદમ સ્વસ્થ થઈ ગયા છે.