બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હોળી-ધુળેટીમાં પિચકારી માંથી કોરોના વાયરસ ના નીકળે ચેતજો..

ભારતમાં હોળી/ધૂળેટી નો તહેવાર આવી રહ્યો છે, જેમાં પાણીની પિચકારીઓ અને અન્ય ચીની વસ્તુઓ ખરીદવામાં આવે છે. આજે, કરોડો ચિનીઓ કોરોના વાયરસથી પ્રભાવિત છે. હવે ભારતમાં પણ 28 સકારાત્મક કેસ મળી આવ્યા છે. તો હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને કૃપા કરીને તમારા પરિવાર અને બાળકોની સુરક્ષા માટે આ ચિની વસ્તુઓનો બહિષ્કાર કરો.


WHO (World Health Organization) ના રિપોર્ટ મુજબ

3માર્ચ, 2020 સુધીમાં કોરોનાવાયરસથી 3110 લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વમાં 92000 થી વધુ લોકોને ચેપ લાગ્યોછે, જેમાંથી મોટાભાગના લોકો ચીનમાં છે.



 

દરેક હોળી/ધૂળેટી ઉજવતા લોકોને જણાવવાનુ કે આ વખતે ચીનમાં કોરાના નામ નો વાયરસ ફેલાયો છે, જેને કારણે વિશ્વભરમાં હજ્જારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે. 

 

ચાઈનીઝ વસ્તુઓમાં કોરોના વાઈરસ આવવાની ચર્ચાઓ થઇ રહી છે.


નીચેની સોશ્યિલ મીડિયા પોસ્ટ માં જણાવ્યા મુજબ આ વખતે ચાઈનીઝ કલર...ચાઈનીઝ પિચકારી...કે અન્ય કોઈપણ પ્રકારની ચાઈનીઝ વસ્તુ વાપરવી નહી..... કારણકે ,આ ચાઈનીઝ વસ્તુઓમાં કોરોના વાઈરસ આવવાની શકયતાઓ રહેલી છે. 



તો પ્રધાન મંત્રી ના ટવિટ પ્રમાણે: નવો COVID-19 નામનો કોરોનાવાયરસનો ફેલાવો ટાળવા માટે વિશ્વભરના નિષ્ણાતોએ ભીડમાં ના રેહવાની સલાહ આપી છે. આથી, આ વર્ષે મેં કોઈ પણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે.




સાવધાન રહો અને આ સમાચારને વ્યાપક રૂપે શેર કરો અને સમગ્ર ગુજરાતમા વાયરલ કરો.