બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વાયરસ ક્યાંથી આવ્યો??? જાણો સત્ય...

કોરોના વાયરસ ચીન માંથી નીકળી ને પુરી દુનિયાના 146 દેશોમાં ફેલાઈ ગયો છે, અતિયાર સુધી કેટલાય લોકો વાઈરસ ના શિકાર બની ચૂક્યા છે આ નોવેલ કોરોના વાઇરસ કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લગભગ 10,048 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે। સૌથી વધારે કોરોના ના દર્દીઓ ચીન, ઈટલી, ઈરાન, સ્પેન અને ફ્રાન્સ માં છે અને ભારતમાં પણ અતિયાર સુધી ૧૫૩ કોરોના કેસેઓ પોઝિટિવએ આવ્યા છે, જેમાંથી સૌથી વધારે કેસે કેરળ માં નોંધીયા છે, અને ભારતમાં કોરોના વાયરસ કારણે 3 લોકો મૃત્યુ પામ્યા છે,

કોરોના વાયરસ ક્યાંથી આયો?
નોવેલ કોરોના વાયરસ ની શરૂઆત ૨૦૧૯ના  ડિસેમ્બર મહિનામાં થઈ હતી, એક રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસ ચીન ના વુહાન શહેર ના વેટ માર્કેટ માંથી ફેલાયો હતું, આ વુહાન શહેર વેટ માર્કેટ માં નોન વેગ તેમજ સી ફૂડ તેની સાથે સાથે ચામાંચીડિયા નો સૂપ, સાપ, વગેરે વગેર પ્રાણીઓ ના માસ વેંચતા હતા, અતિયારે આ માર્કેટ ને બંધ કરી દેવામાં આવ્યુ છે, અને વુહાન શહેર ને પણ સંપૂર્ણ પણે lockdown  કરી દેવા માં આવ્યુ છે,

કોરોના વાયરસ એક પ્રકાર નો Zoonotic વાયરસ છે, એટલે કે એવો વાયરસ કે જે પ્રાણીઓ માં હોય છે અને તેમાંથી માણસ ના શરીર માં પ્રવેશ કરે છે, કેટલા વૈજ્ઞાનિક નું માનવું એવું છે કે કોરોના વાયરસ સાપ માંથી આવેલો છે અને કેટલા વૈજ્ઞાનિક નું માનવું છે કે કોરોના ચામાં ચીડિયા માંથી આવેલો છે પણ હજુ કોઈ એવા પુરાવા મળ્યા નથી કે આ વાયરસ કયા પ્રાણીમાંથી આવેલો છે, એટલા હજુ આ વાયરસ નું કોઈ નામે આપવા માં આવેલું નથી પણ World Health Organization એનું નામે અપીયું The Novel Coronavirus that causes coronavirus disease 2019, એનું શોર્ટ ફોર્મ  COVID-19

Novel નો અર્થ થાયે છે નવો અને CORONA મતલબ વાયરસ નું ગ્રુપ, 2004 માં પણ ચીનમાં આ વાયરસ જોવા મળેલો, જેનું નામે હતું The Beta Coronavirus That Causes Severe Acute Respiratory Syndrome, એનું શોર્ટ ફોર્મ હતો SARS આ વાયરસ મૂળ ચામાચિડિયા માંથી આવેલો, અને બીજી વાર 2012 Saudi Arabia માં જોવા મળેલો જેનું નામે હતું  Beta Coronavirus That Causes Middle East Respiratory Syndrome, જેનું શોર્ટ ફોર્મ હતું MERS , જે મૂળ ઉંટ માંથી આવેલો

કોરોના  વાયરસ લક્ષણો શું છે?
અત્યંત સામાન્ય લક્ષણ ધરાવે છે, કોરોના વાઇરસની શરૂઆત ના તબકા માં તાવ આવે છે તેના પછી ઉધરસ તેના પછી માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અને last stage માં ન્યુમોનિયા, અને ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે કિડની ફેઈલ થઈ જવી અને તમારા માં રોજ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો મૃત્યુ પણ થઈ શકે છે। કોરોના વાયરસના લક્ષણ ન્યુમોનિયા જેવા છે, કોરોના વાઇસના લક્ષણ દેખાવામાં પાંચ દિવસ લાગે છે,

કોરોના વાયરસનો ચેપ થી પોતાને કેવી રીતે બચાવવા?
કોરોના વાયરસનો કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહીયો છે, કોરોના વાયરસ માણસ ના શરીર માં કેવી રીતે પ્રવેશી શકે છે તો તે માણસ ના શરીર માં નાક દ્વારા Human Body પ્રવેશે છે, જેથી WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓરગેનિઝશન કોરોના વાયરસ થી પોતાને સુરક્ષિત રાખવા કેટલા કે ઉપાયો સુચવેલા જે આ પ્રમાણે છે,
હાથ ને સાબુ વડે સારી રીતે ધોવો
ભીડ ભાડ વાળા વિસ્તાર માં જવાનું ટાળો
છીંક આવે તો નાક ને મોઢાને ઢાંકવા
બહાર નીકળો તો મોઢા પર musk પહેરવું,