બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

નાના ચિલોડામાં ગ્લોબલ લાઈફ સ્ટાઇલમાં રહેતા રહીશોએ કોરોના વોરિયર્સને તાળીઓથી વધાવી

યુદ્ધ હોય કે પછી મહામારીઓ, પ્રતિકૂળ સંજોગો અને પરિવારની જવાબદારી વચ્ચે દર્દીની શુશ્ચૂષા માટે નર્સ હંમેશાં તૈયાર રહી છે. અત્યારે પણ નર્સો નિષ્ઠાથી ફરજ બજાવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં સતત સાત દિવસ ડ્યૂટી કરી ઘરે પરત ફરેલાં નર્સ દ્રષ્ટી પટેલ  એ વિચાર્યું નહિ હોય કે ઘરે જશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરશે.



નાના ચિલોડામાં  ગ્લોબલ લાઈફ સ્ટાઇલમાં રહેતા રહીશોએ કોરોના વોરિયર્સને તાળીઓથી વધાવી લીધી સાથે દ્રષ્ટી પટેલના માતા-પિતા અને તેમના ભાઈએ પણ આરતી ઉતારી અને તેમને જણાવ્યું કે આવી મહામારી વચ્ચે આપડે સૌ એક કોરોના વોરિયર્સ છે આપડે ઘરમાં રહીને આવા આ રોગ સામે લડીયે..