બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

તુલા સહિત છ રાશિઓ માટે ઉત્તમ દિવસ

4 ઑક્ટોબર રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. સાથોસાથ સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી હર્ષણ નામનો વધુ એક શુભ યોગ આખો દિવસ રહેશે. ગ્રહોની આ શુભ સ્થિતિથી કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે. 

આ છ રાશિના જાતકોએ વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. પોતાના માટે પણ સમય મળશે. મુશ્કેલીઓમાં ઘટાડો આવશે. મિથુન અને કર્ક રાશિના જાતકો માટે મિશ્ર દિવસ રહેશે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.