બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગૃહમંત્રી અમિત શાહ બાદ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો,હોસ્પિટલ માં કરાયા દાખલ

  • ગૃહમંત્રી અમિત શાહ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કોરોના પોઝિટિવ
  •  ડોકટરોની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાન હોસ્પિટલમાં દાખલ કર્યા

ગૃહમંત્રી અમિત શાહ પછી હવે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ડોકટરોની સલાહ મુજબ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી સંક્રમિત થયા પછી, ધર્મેન્દ્ર પ્રધાને જાતે જ ટ્વિટ કરીને માહિતી શેર કરી હતી.



ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, 'કોરોનાનાં લક્ષણો જોવા મળતા મેં ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યો છે. ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ અને સ્વસ્થ છું