બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પોલીસ ગ્રેડ પે આંદોલનથી પ્રેરિત થઈ દિનેશ સિંધવે 'વરદીની વેદના' નામની શોર્ટ ફિલ્મ બનાવી,

પોલીસ ગ્રેડ પે આંદોલનમાંથી પ્રેરિત થઈને ગુજરાતના જાણીતા સિનિયર જર્નાલિસ્ટ અને એન્કર દિનેશ સિંધવે 'વરદીની વેદના' નામની Short Film બનાવી છે.



આ Short Film માં આજના મોંઘવારીના જમાનામાં ટૂંકા પગાર સાથે માંડ-માંડ ઘર ચલાવતા પોલીસકર્મીઓ અને એમના પરિવારજનોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરાયો છે.



જો તમે પણ પોલીસને સપોર્ટ કરવા ઈચ્છતા હો તો આ Short Film વધુમાં વધુ લોકોને Share કરો. જેથી સરકાર પોલીસ ગ્રેડ પે આંદોલન મામલે સકારાત્મક અભિગમ સાથે પોલીસ કોન્સ્ટેબલોના ગ્રેડ પે વધારવાની માગ પુરી કરે.

જય હિન્દ