25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

DNH મતવિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ તરીકે કલાબેન ડેલકર ચૂંટાઈ

દાદરા નગર હવેલીમાં શિવસેનાની એન્ટ્રી, મોહન ડેલકરનાં પત્ની કલાવતીબેનનો ઐતિહાસિક વિજયસંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યુ છે. સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત

DNH મતવિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ તરીકે કલાબેન ડેલકર ચૂંટાઈ

દાદરા નગર હવેલીમાં શિવસેનાની એન્ટ્રી, મોહન ડેલકરનાં પત્ની કલાવતીબેનનો ઐતિહાસિક વિજય

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યુ છે. 


સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત થઇ છે


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments