DNH મતવિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ તરીકે કલાબેન ડેલકર ચૂંટાઈ
દાદરા નગર હવેલીમાં શિવસેનાની એન્ટ્રી, મોહન ડેલકરનાં પત્ની કલાવતીબેનનો ઐતિહાસિક વિજય
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યુ છે.
સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત થઇ છે