બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ચા પીવા થી ૮૦ જેટલા રોગો થઇ છે?

સવાર પડે તો પણ ચાઇ, સાંજ પડે તો પણ કે ચાઇ, કોઈ મહેમાન ઘરે આવે તો પણ પેહલા પૂછવા માં આવે કે "ચાઇ પીસો કે નહીં" દુનિયા માં સૌથી વધારે પાણી પછી કઈ પીવા તું હોય તો તે છે ચાઇ જોબ કરતો કર્મચાઇ હોય કે પછી ધંધો કરતો શેઠ ચાઇ ની ચૂસ્કી લેવાનું ભૂલતો નથી  શિયાળો હોય કે પછી ઉનાળો કે ચોમાસુ સવાર પડે એટલે ચાઇ પેલા યાદ આવે
પણ તમે જાણો છો કે ચાઇ વધારે પડતી પીવા થી તમે કેટલાયે રોગો ને નિમઁત્રણ આપો છો તો અને અમે તમને જણાવીશુ ચાઇ પીવા ના કેટલા કે નુકસાન

નુકસાન નંબર એક 

વધારે પડતી ચાઇ ની ચૂસ્કી ને કારણે ને તમને અનિદ્રા અને બેચેની થવા લાગે છે કેમ કે એક કપ ચાઇ માં ૧૪-૬૦ મિલીગ્રામ કેફીન અને સાથે સાથે ટેનિક હોય છે કૅફિન ના કારણે તમને ચિંતા, બેચેની અને અનિદ્રા થઇ છે જો તમને રાતે ઉંગ નથી આવતી અને ચિંતા થયા કરે છે, તો તમે આજ જે ચાઇ પીવાનું ઓછું કરી દો.

 નુકસાન નંબર બે 

દિવસ માં બે કે તેથી વધુ વખત ચાઇ જો તમે પીતા હસો તો તમને ચાઇ ની લત લાગી જાયે છે જે ના કારણે જયારે તમે રોજ ચાઇ પીવાના ટેવાઈ ગિયા હસો અને તમને એક દિવસ ચાઇ ના મંળે તો તમને માથું દુખાવા લાગશે તમને તે દિવસે કામ માં મન નહીં લાગે અને બેચેની જેવું લાગવા લાગશે, લાવા લક્ષણો જયારે તમને ચાઇ ના બંદાની થઇ જવો તીયારે દેખાવા લાગે છે

ચા પીવા થી ૮૦ જેટલા રોગો થઇ છે?

નુકસાન નંબર ત્રણે 

સવાર ઉઠી ને ખાલી પેટ ચાઇ પીવા થી પેટ ને બહુ નુકસાન થઇ છે જેવું કે ભુખીયા પેટે ચાઇ પીવા થી સવાર સવાર માં પેટ માં ગેસ થઇ છે, ચાઇ માં રહેલા એસિડ પેટ ના રસ ને ખતમ કરી નાખે છે, આખા દુદ ની ચાઇ પીવા થી એન્ટિઓક્સિડન્ટ ઓછું થઇ જાયે છે, અને તની સાથે ગેસ્ટિક રસ જે પાચન માટે સહાયક હોય છે તને બહાર આવા દેતા નથી અથવા ઓછું કરી દે છે,જેના કારણે તમારું પાચન પ્રક્રિયા બરોબાર રીતે કામ કરતુ બંધ થઇ જશે, એટલે કે  ખાલી પેટ ચાઇ પીવાતી કબ્જ થઇ શકે છે, કબ્જે ને ગુજરાતી માં કબજિયાત કેવાયે છે , અને કબજિયાત બધા રોગોનું મૂળ કારણ હોય છે, વધારે ચાઇ પીવા થી ભૂખ પણ છો ઓછી લાગે છે,

નુકસાન નંબર ચાર 

તમે જોઇયું હશે કે હાઈ BP વાળા લોકો ને ડૉક્ટર ચાઇ ના પીવાની સલા આપતા હોય છે, કેમ કે ચાઇ માં કોફી કરતા વધારે કૅફિન હોય છે વધારે પડતું કેફીન લેવા થી બ્લુદ્પ્રેસ્સ વધી જાયે છે, અને તમારું બ્લડપ્રેસ નોર્મલ હશે તો તમારું બ્લડપ્રેસ વધી જશે અને જેમને પેહલે થી બ્લડપ્રેસ વધારે છે અમને તો ચાઇ પીવીજ ના જોઈએ,

નુકસાન નંબર પાંચ

ન્યૂ ઇંગ્લેંડ ઓફ મેડીસીને ના રિપોર્ટ અનુસાર જે લોકો દિવસ ની વધારે માત્ર માં ચાઇ ના કૅપ ખાલી કરતા હોય તો તેમને હાડકા કમજોર થઇ જાયે છે, વધારે પડતી ચાઇ ની આદત ને કારણે સ્કેલેટલ ફ્લુઓરીયોસીસ ની સામસિયા આવે છે, વધારે ચાઇ પીવા થી ફ્લોરડી નું સત્તર વધી જાયે છે જેના કારણે હાડકા માં દુખાવા લાગે અને હાડકા મજબૂત થતા નથી

નુકસાન નંબર છો

વધારે ચાઇ પીવા થી વધારે યુરીન નીકળે છે એટલે કે વધારે પેસાબ આવે છે જેના કારણે પ્રોટીન સોડિયમ અને કેટલા કે જરુરી એવા મિનરલ્સ પીસાબ દ્વાયા બહાર નીકળી જાયે છે, જેના કારણે શરીર માં કમજોરી થવા લાગે છે,
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ મુજબ વધારે ચાઇ પીવાથી કેન્સર થવાના ચાંસે વધી જાયે છે
જે લોકો ૫ થી ૭ કપ ચાઇ રોજ ના પીવે છે તમને પ્રોટેસ્ટ નામનો પ્રોસ્ટેટ કેન્સર થવાની ૫૦% પુરી પુરી સકિયતા હોય છે

આ હતા વધારે ચાઇ પીવાથી થતા રોગો જો તમને અમારી આ જાણકારી સારી લાગી LIKE કરી દેજો અને અમારી ચેનલ SUBSRIBE કરી દેજો કેમ કે હું અવાજ વિડિઓ ભવિષ્યામાં લાવતો રહીશ.