બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બોલિવૂડની આ એકટ્રેસની તસ્વીરોએ ઇન્ટરનેટ પર ઉડાવ્યા બધાના હોંશ, ફેંસએ કહ્યું કે...


બોલિવૂડની સુપરબોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ હાલ જ સોશ્યલ મીડિયા પર પોતાના બેડરૂમમાં ખેંચાવેલી બોલ્ડ તસવીરો ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી, ફેંસના હોંશ ઉડાવી દીધા છે. 



બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા પોતાના બોલ્ડ અંદાજને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. જ્યારે હાલમાં જ તેમણે ઇન્ટરનેટ પર દરેક લોકોના હોંશ ઉડાવી દીધા છે એવી પોસ્ટ પોતાના ચાહકો સાથે શેર કરી છે. જ્યારે તાજેતરમાં આશ્રમ 3 ટ્રેલરમાં ઈશા ગુપ્તાની જબ્બરદસ્ત એન્ટ્રી અને પોતાની બોલ્ડ ઝલક આપતા જ ફેંસ ખુશ થઈ ગયા છે. અને આશ્રમ 3માં ઈશા ગુપ્તાની ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 



સોશ્યલ મીડિયાની આ તસવીરમાં એક્ટ્રેસ સફેદ બિકિની અને ટ્રાન્સપ્રેંટ કપડાંમાં જોવા મળી રહી છે. કદાચ આવો લૂક ચાહકોએ પહેલા ક્યારેય જોયો નહી હોય.



જ્યારે એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈશા પ્રકાશ ઝાની આવનારી વેબ્સિરીઝ "આશ્રમ 3"માં જોવા મળશે.