ગુજરાતમાં વરસાદની શક્યતાઓ...દક્ષિણ-પશ્ચિમ બંગાળ નજીક ફરી લો-પ્રેશર સર્જાયુ
ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ વરસાદની શક્યાતાઓ વ્યક્ત કરાઈ છે. પવનની ઝડપ 40થી 50 કીમી રહેવાની શક્યતાને લઈ અલર્ટ જાહેર થયા છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે
દક્ષિણ-પશ્ચિમ પશ્ચિમ બંગાળમાં નજીક ફરી લોપ્રેશર સર્જાયુ છે. લો-પ્રેશર સર્જાતા ઓડિશાના દરિયાકાંઠામાં વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.
ઓક્ટોબરમાં વરસાદથી તબાહી સર્જાશે. લોપ્રેશરને કારણે ચોમાસાની વિદાય બાદ વરસનારો વરસાદ ખેતી માટે યોગ્ય નથી. પહેલેથી જ ખેડૂતોનો ઉભો મોલ વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે. ત્યારે હવે ફરીથી વરસાદ વિનાશ નોતરશે.
ઓક્ટોબરમાં વરસાદથી તબાહી સર્જાશે. લોપ્રેશરને કારણે ચોમાસાની વિદાય બાદ વરસનારો વરસાદ ખેતી માટે યોગ્ય નથી. પહેલેથી જ ખેડૂતોનો ઉભો મોલ વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે. ત્યારે હવે ફરીથી વરસાદ વિનાશ નોતરશે.