બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ આજે બપોરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું છે કે આ વખતે હોસ્પિટલની અલગ મુલાકાત માટે મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.



પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે તેઓ ટેસ્ટ કરાવે અને કોરેન્ટાઇન થઇ જાય