બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જુલાઇ મહિનામાં રેશનકાર્ડ ધારકોને મળશે ડબલ ફ્રી અનાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે જેટલા પણ nfsa કાર્ડ ધારકો છે દરેક ને 5 કિલો ઘઉં અથવા ચોખા વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને આ ફ્રી માં અનાજ વિતરણ કરવામાં આવશે..અને આ યોજના નવેમ્બર મહિના સુધી લાગુ કરવામાં આવી છે એટ્લે કે નવેમ્બર મહિના સુધી કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા ફ્રી માં આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા પણ રેશનકાર્ડ ધારકોને દર મહિને અનાજ આપવામાં આવે છે તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બંનેનુ અનાજ આપવામાં આવસે જેથી કાર્ડ ધારકોને નવેમ્બર મહિના સુધી ડબલ અનાજ મળશે. રાજ્ય સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવશે તે પૈસાથી હસે અને કેન્દ્ર સરકાર દ્વારા જે આપવામાં આવશે તે ફ્રી માં આપવામાં આવશે.