ગીર સોમનાથ: સુત્રાપાડામાં કોરોનાવાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.
ગીર સોમનાથ: સુત્રાપાડામાં કોરોનાવાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.
વધુ માહિતી માટે જુવો નીચેનો વિડિઓ TV9 ગુજરાતી દ્વારા:
- સુત્રાપાડાના સ્થાનિક થોડા સમય પેહલા વિદેશથી આવ્યા હતા.
- શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓમાં એક દંપતી અને બે વર્ષ ની બાળકી.
- વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વર્ડ માં ખસેડાયા।.
વધુ માહિતી માટે જુવો નીચેનો વિડિઓ TV9 ગુજરાતી દ્વારા: