બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા તાલુકા કોંગ્રેસની સમન્વય સમિતિની મીટીંગ મળી

ગોધરા તાલુકા કોંગ્રેસ ની સમનવય સમિતિ ની મીટીંગ સફળતા પૂર્વક મળેલ જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં પક્ષ સફળતા મેળવે તે સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ હોદેદારો - અગ્રગણ્યો કાર્યકરો વિગેરે નિષ્ઠા પૂર્વક નિર્ણય કરેલ.. જિલ્લા સંયોજકો તાલુકા સંયોજકો  જનમિત્રો ને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી ચંદ્રિકાબેન બારીયા બાલાસિનોર ના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અજીત સિંહ ચૌહાણ સાહેબ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી ગોધરા વિધાનસભા ના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી આગેવાન રાજેન્દ્ર પરમાર, પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના મહાસચિવ વિરેન્દ્રસિંહ પરમાર, ગોધરા તાલુકા પ્રમુખ  આર એન પટેલ સંગઠનના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા