25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આ એક કામ કરો અને તમારી તમામ મનોકામના પૂર્ણ કરો.જાણો કયુ છે એ કામ....

આજકાલ બધા જ લોકો પોતાની જીંદગી કેવી રીતે સારી બનાવી શકાય અને દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કેવી રીતે થાય એના નુસખાઓ શોધતા હોય છે . તો એ ઘણા નુશખામાંથી એક નુસખા વિશે જાણીએ.બ્રાહ્મમૂહુર્ત શબ્દ  થી બધા પરિચિત જ હશે. સૂર્યોદય થાય એની 96 મિનિટ પહેલા આ શરુ થાય છે. એની મહત્તમ અસર ,  શરુ થયાના 48 મિનિટ સુધી રહ

આજકાલ બધા જ લોકો પોતાની જીંદગી કેવી રીતે સારી બનાવી શકાય અને દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કેવી રીતે થાય એના નુસખાઓ શોધતા હોય છે . તો એ ઘણા નુશખામાંથી એક નુસખા વિશે જાણીએ.

બ્રાહ્મમૂહુર્ત શબ્દ  થી બધા પરિચિત જ હશે. સૂર્યોદય થાય એની 96 મિનિટ પહેલા આ શરુ થાય છે. એની મહત્તમ અસર ,  શરુ થયાના 48 મિનિટ સુધી રહેતી હોય છે . આ સમય દરમિયાન બ્રહ્માંડ મા શક્તિ નો પ્રભાવ વધુ હોય છે . એ સમયમા જો જાગીને ધ્યાન કરવામા આવે અને કાંઈ પણ માંગવામાં આવે તો એ તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે . આ સમય દરમિયાન જાગવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય છે તેથી એ તમામ ઉર્જા તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા તમારી મદદે લાગી જાય છે. જે પ્રકારે એક જ ટાવરની રેંજમા વધુ લોકો મોબાઈલ નો ઉપયોગ કરશે તો નેટવર્કની ઝડપ ઓછી આવશે પરંતુ ઓછા લોકો હશે તો ઝડપ વધુ આવશે . એ જ પ્રકારે બ્રાહ્મમૂહુર્તનુ પણ એવુ જ છે . એટલે જ કોઈકે કહ્યુ છે કે 'વહેલી સવાર એ કલ્પવૃક્ષ છે' . 

તો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા વહેલા જાગવાની શરુઆત કરી દો.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Anil Prajapati

👌👌👌👌