બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના દીકરાને ફાંસીએ લટકવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું.

કેન્દ્રીય ગૃહ રાજ્ય-મંત્રી અજય મિશ્રાના દિકરા ને ફાંસી એ લટકાવો એવી માંગણી સાથે આવેદનપત્ર અપાયું.

કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લા અધિક -કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામા આવ્યું.

      ઉત્તરપ્રદેશ ના લખીમપુર ખીરી મુકામે બંધારણીય હક્ક મુજબ શાંતિ પૂર્ણ રીતે પોતાના ની માગો  લઈને ધરણાં કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રિય ગૃહમંત્રી અજય મિશ્રા ના નપાવટ દીકરાએ ગાડી ચલાવી ને આઠ ખેડૂતો ને મોત ને ઘાટ ઉતારતા, એના ઘેરા પ્રત્યાઘાતો આખા દેશમાં પડયા છે.

ત્યારે આજે તા.5.10.2021ને મંગળવારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના પ્રદેશ સંગઠન મંત્રી ઠાકોર જકસિંહજી બાપુ એ પણ પાટણ થી પાટણજિલ્લાના અધિક નીવાસી કલેકટર શ્રી એન. ડી. પરમાર સાહેબ ને આવેદન પત્ર આપ્યું હતું. અને સાહેબ શ્રી ને સરકાર સુધી વાત અને સંદેશો પહોચાડવા રજુઆત પણ કરી હતી.