25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આગામી 5 વર્ષમાં 200 ઉપર સ્ટોર ખોલવાના લક્ષ્ય સાથે અમદાવાદ ખાતે લંડનયાર્ડ પિઝાએ પોતાની પ્રથમ એનિવર્સરીની કરી ઉજવણી.

જીએનએ અમદાવાદ:જ્યારે પિઝાની પ્રથમ શોધ કરવામાં આવી ત્યારે તેને બનાવવા માટે કલા ની જરૂર પડતી હતી કારણ કે તે બધા સંપૂર્ણપણે હાથ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ પ્રકાર ના મશીન નોહતા અને પીઝા સંપૂર્ણપણે હાથ થી બનાવવામાં આવતા હતા. લંડનયાર્ડ પિઝા શરુ કરવાનો હેતુ લોકો ને હેલ્થી અને

જીએનએ અમદાવાદ:


જ્યારે પિઝાની પ્રથમ શોધ કરવામાં આવી ત્યારે તેને બનાવવા માટે કલા ની જરૂર પડતી હતી કારણ કે તે બધા સંપૂર્ણપણે હાથ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ પ્રકાર ના મશીન નોહતા અને પીઝા સંપૂર્ણપણે હાથ થી બનાવવામાં આવતા હતા. લંડનયાર્ડ પિઝા શરુ કરવાનો હેતુ લોકો ને હેલ્થી અને ટ્રેડિશનલ પ્રકાર ના પીઝા ખવડાવવાનો હતો માટે લંડનયાર્ડ પિઝા ખાતે ''આર્ટિસન'' કન્સેપટ ને ધ્યાન માં રાખી ને હેન્ડમેડ પીઝા લોકો ને આપવામાં આવે છે.


પ્રથમ એનિવર્સરી વિષે વાત કરતા લંડનયાર્ડ પિઝા ના ફાઉન્ડર આનંદ હિના ઠક્કર એ જણાવ્યું કે* "અમને આ એક વર્ષ માં ગુજરાત માર્કેટ માંથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે જે અમને વધુ સારું કરવા માટે પ્રેરે છે. અમારી બ્રાન્ડ માત્ર ખાદ્યપદાર્થો વેચવામાં જ નહીં પરંતુ એકસાથે વાતાવરણ, ગ્રાહક સેવા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, કિંમત અને સ્વચ્છતાની કાળજી લેતા ગ્રાહકોને આરોગ્યપ્રદ અનુભવ આપવામાં માને છે."


અત્યારે સમગ્ર ગુજરાત માં 80 આઉટલેટ્સ છે. માર્ચ 2022 સુધીમાં કંપનીએ પાન ઈન્ડિયા (બેંગ્લોર – 3, હૈદરાબાદ – 3, પુણે – 3, દિલ્હી એનસીઆર – 3) 20 સ્ટોર્સ ખોલવાનું આયોજન કર્યું છે. માર્ચ 2022 સુધીમાં કંપની યુએસએમાં 5 ફ્રેન્ચાઈઝી, કેનેડામાં 1 અને યુકે લંડનમાં કંપનીની માલિકીની સ્ટોર વેચવા સાથે વૈશ્વિક થઈ ગઈ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments