25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે 30 ઓકટોબરે મતદાન તંત્ર ત્રણ દિવસ માટે વાઈન શોપ અને બાર બંધ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે 30 ઓકટોબરે મતદાન યોજાવાનું છે. ત્યારે તંત્ર ત્રણ દિવસ માટે વાઈન શોપ અને બાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે સાંજથી જ વાઈન શોપ અને બાર બંધ કરી દેવાશે, જે ચૂંટણી પૂર્ણ થયા બાદ ખોલવાનો નિર્ણય લેવાયો

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે 30 ઓકટોબરે મતદાન યોજાવાનું છે. ત્યારે તંત્ર ત્રણ દિવસ માટે વાઈન શોપ અને બાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે સાંજથી જ વાઈન શોપ અને બાર બંધ કરી દેવાશે, જે ચૂંટણી પૂર્ણ થયા બાદ ખોલવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો દમણ અને સેલવાસમાં પાર્ટી કરવા માટે જતા હોય છે.

\
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે 30 ઓકટોબરે મતદાન યોજાવાનું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ત્રણ દિવસ સુધી સંઘ પ્રદેશમાં વાઈન શોપ અને બાર બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આજે સાંજથી જ વાઈન શોપ અને બાર બંધ કરી દેવાશે. જે ચૂંટણી પૂર્ણ થયા બાદ ખોલવામા આવશે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments