પ્રા. ડૉ. અરવિંદભાઈ પટેલ લિખિત ''આદર્શ ભગત બેલડી'' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજમાં ધર્મ અને સંસ્કૃતિ લાવનાર એવા ભગત માટે
અરવિંદભાઈ પટેલ લિખિત ''આદર્શ ભગત બેલડી'' પુસ્તકનું લખવામાં આવ્યું છે.
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બાલાસિનોર મુકામે તારીખ 29 મી ઓક્ટોમ્બર 2021ના રોજ પ્રા. ડૉ.અરવિંદભાઈ પટેલ લિખિત ''આદર્શ ભગત બેલડી'' પુસ્તકનું લોકાર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બાલાસિનોર વિદ્યામંડળના શૈક્ષણિક મંત્રી કુંવરજી ભરવાડ , માનનીય પ્રિ. ડૉ. ડી. પી. માછી વયનિવૃત્ત ડૉ. દિનેશ કે. બારોટ , પ્રા. એન. આર. વારા , પ્રા. એચ. જે. શુકલ , પ્રા. કે.કે. વણકર , વયનિવૃત્ત કનુભાઈ કાછીયા (સિનિયર કલાર્ક) ના હસ્તે કરવામાં આવ્યું.