બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદમાં દિપાવલી ના તહેવારોને લઈને શહેર ભરની પોલિસ સતર્ક બની

જીએનએ અમદાવાદ: સમગ્ર શહેર મા મુખ્ય બજારો મા તેમજ મુખ્ય માગઁ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ પગપાળા પૈટૌલિંગ ને નાગરિકો અને વેપારીઓના હિત મા સઘન બનાવાયા છે.


અમદાવાદ ખોખરા પોલિસ એ પણ સઘન બંદોબસ્ત સાથે પગપાળા પૈટૌલિંગ હાથ ધરી ને સમગ્ર ખોખરા ના મુખ્ય માગઁ પર પૈટૌલિગ હાથ ધયુઁ હતું.


વેપારી ઓ તેમજ નાગરિકો ને પોલિસ તેમની સુરક્ષા અને સલામતી માટે ખડેપગે સેવા મા તહેનાત છે તેની પ્રતીતિ કરાવી હતી.


ખોખરા સકઁલ તેમજ હાટકેવર ના મુખ્ય બજાર ના વેપારી ઓ એ ખોખરા પોલિસ ની સતર્કતાને બિરદાવી દિપાવલી ના તહેવારો મા સતત તેમની સેવા મા કાયઁરત રહે તેવી માગણી અને લાગણી પણ વ્યક્ત કરી હતી.


ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ પી એસ આઈ હડિયા અને તેમના પોલિસ જવાનો એ સતત ટાફિઁક જામ થી વ્યસ્ત રહેતા એલ જી ઓવરબિજ ના છેડે ટ્રાફિક ને સુચારુરુપે વાહનવ્યવહાર ને સરળ પણ કયોઁ હતો અને એક ટીમ ને ત્યાં પણ તહેનાત કરી હતી.