DNH મતવિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ તરીકે કલાબેન ડેલકર ચૂંટાઈ
દાદરા નગર હવેલીમાં શિવસેનાની એન્ટ્રી, મોહન ડેલકરનાં પત્ની કલાવતીબેનનો ઐતિહાસિક વિજયસંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યુ છે. સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત
દાદરા નગર હવેલીમાં શિવસેનાની એન્ટ્રી, મોહન ડેલકરનાં પત્ની કલાવતીબેનનો ઐતિહાસિક વિજય
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યુ છે.
સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત થઇ છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com