પાવર ઓફ અબેકસ એ વિકાસ ની માનસિકતા ધરાવનારી સંસ્થા છે.
સ્થાપક મનીષા ગાંધી અને નિયામક મંગલ પટેલ એ અબેકસ ને પ્રોત્સાહન આપ્યું છે જેથી તે ગુજરાત ના બાળકો ને તેમની અનન્ય પ્રતિભા થી રૂબરૂ કરાવી શકે.
એવું કહેવાય છે કે ૪ થી ૭ વર્ષ એ એવી ઉંમર છે જયારે બાળક ની ગ્રહણ શક્તિ ચરમ સીમા એ હોય છે અને તે આસાની થી નવું વસ્તુઓ શીખી શકે છે & લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
અબેકસ એ કોઈ પણ ઉમર એ શીખી શકાય એવી કલા છે અને જે બાળક આ પ્રારંભિક વર્ષો માં શીખે છે તેને સ્પષ્ટ લાભો જોવા મળે છે અને આ ભવિષ્ય માં પણ અનેક મોટી ગણતરીઓ આસાની થી કરી શકે છે.
પાવર ઓફ અબેકસ એ અમદાવાદ ની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક છે. આ સંસ્થાને જે અલગ બનાવે એ છે તેની રસપ્રદ પદ્ધતિઓ કે જે બાળક ની માનસિક વૃદ્ધિ ને વિકસાવવા માં મદદ કરે છે. આ ઉપરાંત સંસ્થાના શિક્ષકો પાસે બાળકની ગણિતની કુશળતાને તપાસવા માટે ની ક્ષમતા છે. દરેક માતા-પિતા અહીંયા ની કામગીરી થી સંતુષ્ટ છે કે તેમનું બાળક સરળતા થી માનસિક ગણતરી કરી શકે છે.
પાવર ઓફ અબેકસ નો સ્ટાફ ઉત્કૃષ્ટ છે. બાળકો ને પ્રેમ થી સીખવાડવાની કલા વખાણવા લાયક છે.
માતા-પિતા ગર્વ અનુભવે છે જ્યારે તેઓ જુએ છે કે તેમના બાળકની સુધારણા માત્ર શૈક્ષણિક રીતે જ નથી, પરંતુ જ્યારે તેઓ અબેકસ શીખે છે ત્યારે તેઓનો આત્મવિશ્વાસ વધે છે..
અબેકસ એ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા વગર ઓછા સમય માં ગણતરી કરતા શીખવે છે.